School Admin
Worlds AIDS Day Celebrations
આજ રોજ (1st Dec '18) શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ – કુંભણમાં વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને રેડ રીબીન બાંધી એચ.આઈ.વી./એઈડ્સ અંગેની સંપુર્ણ માહીતીઓ આપવામાં આવી હતી. તથા એચ.આઈ.વી./એઈડ્સ અંગેનું નાનુ પિક્ચર બતાવવામાં આવ્યું હતું. મુકેશભાઈ ચૌહાણ તથા શાળાના તમામ સ્ટાફ ગણ (આચાર્ય શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ – કુંભણ), નરેન્દ્રભાઈ મકવાણા (સામાજિક કાર્યકર), સાગરભાઈ ગોહિલ, ભાવનાબેન ટાંક (ICTC કાઉન્સેલર), જયદેવભાઈ ઈટાળીયા (TB સુપરવાઈઝર), ફીરદોસભાઈ (TB સુપરવાઈઝર), ભદ્રસિંહ વાઘેલા (લેબ ટેકનીશયન), કંકુબેન મુળીયા ( ANM - PHC કુંભણ), ડૉ. ખુશ્બુબેન ડાભી (RBSK M.O. - PHC કુંભણ), તથા બકુલભાઈ ગોહિલ (સરદાર પટેલ સેવા ટ્રસ્ટ – મહુવા) આ તમામ સ્ટાફગણે હાજરી આપી અને વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરી હતી.